પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
ખાલી જગ્યા પૂરો :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.
$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ .... માટે જવાબદાર છે.
$(3)$ એરકન્ડિશનરમાં ..... વાયુ વપરાય છે.
$(4)$ એસિડ વર્ષોથી .... સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે.
ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર દ્વારા પર્યાવરણ પર થતી અસરો વિશે નોંધ લખો.
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....
એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાના કારણો સૂચવો.